કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા .....
$2 $ ગણી વધે
$2$ ગણી ધટે
સમાન રહે
$4 $ ગણી વધે
$4 \times {10^{ - 6}}$ ફેરાડે કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $100\,\,volts$ થી ચાર્જ કરવામાં આવે તો સંગ્રહાતી ઉર્જા .......$Joule$ થાય
વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
શ્રેણીમાંના બે કેપેસિટર $C_1 = 2 \,\mu F$ અને $C_2 = 6 \,\mu F$ ને ત્રીજા કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ ગોઠવણીને ત્યારબાદ $C_3 = 4 \,\mu F$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરોને વિદ્યુતભારીત કરવા માટે બેટરી દ્વારા કેટલી ઊર્જા આપવામાં આવે છે.
એક સમાંતર પ્લેટ કેપેસીટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $90 \,cm ^{2}$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે. કેપેસીટરને $400\,V$ ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
$(a)$ કેપેસીટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહિત થયેલ છે?
$(b)$ આ ઊર્જાને બે પ્લેટવચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા મેળવો. આ પરથી uઅને વિદ્યુતક્ષેત્રના માનદ વચ્ચેનો સંબંધ મેળવો.
$100\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ છે. $60\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\sqrt{\frac{x}{5}} E$ હોય તો તો $x$નું મૂલ્ય કેટલું હશે?